Savings Scheme for Specially Women by Government of India Department of Post, Government of India has launched a Scheme namely 'Mahila Samman Savings Certificate' in 2023 Do you know a woman can get upto Rs.32000/- in interset in 2 years by savings in this scheme. A small Step towards Women Empowerment ભારત સરકાર દ્વારા ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ અંતર્ગત વર્ષ-૨૦૨૩ માં મહિલાઓ માટે એક ખાસ બચત યોજના શરૂ કરવામાં આવી છે જેનું નામ છે : ' મહિલા સમ્માન સેવિંગ્સ સર્ટીફિકેટ ' લાયકાત: કોઇ પણ મહિલા પોતે અથવા માઇનોર ગર્લનાં કિસ્સામાં તેના ગાર્ડિયન આ સ્કિમમાં રોકાણ કરી શકે છે. ડિપોઝીટ: ઓછામાં ઓછા રૂ.૧૦૦૦/- અને ત્યારબાદ રૂ.૧૦૦/- ના ગુણાંકમાં વધુમાં વધુ રૂ.૨ લાખ પ્રતિ એકાઉન્ટ વ્યાજ: ડિપોઝીટ ઉપર ૭.૫% પ્રતિ વર્ષ વ્યાજ મળશે જે ત્રિમાસીક જમા થશે. મેચ્યોરિટી: બે વર્ષ (૦૨ વર્ષ) આમ, જો રૂ.૨ લાખ તમે બે વર્ષ માટે રોકો છો તો તમને બે વર્ષ બાદ રૂ. ૨,૩૨,૦૦૦/- મળવાપાત્ર થાય છે. મારા મતે, મહિલાઓ માટે આ અત્યાર સુધીની સૌથી સુરક્ષિત અને આર્કષક સ્કિમ છે. છે ને જોરદાર સ્કિમ ? તો વધુ જાણકારી માટે આજે જ નજીકની
Comments
Post a Comment