The Essential Workplace Communication Skills You Must Learn

The Essential Communication Skills that you must learn for the Workplace to succed:

Workplace Communication Skills you must require
Workplace Communication Skills you must require
1. Eye Contact:
કોઇ પણ વાતચીત આત્મ-વિશ્વાસ સાથે હંમેશા Eye Contact બનાવીને કરો.
Never Shy while talking. Always say with the confidence.

2. Social Connect:

બધાં સાથે મિત્રતા રાખો પણ ઇમોશનલી એટલા કનેક્ટ ના થઇ જાઓ કે તેઓ તમારો ફાયદો ઉઠાવે. હા પણ, એનો મતલબ એવો નથી કે તમે Socializing થી ડરો. એક વાત હંમેશા યાદ રાખો:
You are Special and Different from others.

3. Say No:

જે કામ તમે નથી કરવા માંગતા તે માટે આદર સાથે સ્પષ્ટ ના પાડતા શીખો.

4. Respond:

જો કોઇ નેગેટીવ બોલે તો તેની સાથે લડાઇ ના કરો પરંતુ યોગ્ય પ્રત્યુત્તર તો આપો જ.

5. Confidence:

જો તમારી સાથે કંઇ પણ અન્યાય થતો હોય તો વિશ્વાસથી પોતાની વાત રજુ કરો.

6. Sharing:

જ્યારે પણ તમારી સાથે કંઇ ખોટુ થાય અને તમને જરૂર લાગે તો, ત્યારે એ વાત પોતાના નજીકની વ્યક્તિ સાથે શેર કરો. એ તમને સપોર્ટ કરશે જ.

If you remember these Six things, you will never see back for the decisions you made and you never get disappointed or regret in your life.

We all have some plus or minus habits of exercising these parameters but try to accomodate and balance all of these skills as well as use it at the right time, at the right place then and only you will definitely get what you want.

Also must Read:

How to give Exceptional Presentation at Workplace?

How to be Successful?

Most useful Interview preparation tool

Comments

Popular posts from this blog

Blog Highlights..

Savings Scheme for Women

Railway Assistant Loco Pilot Recruitment 2024 Out..Check details here..!