How to be successful ?

Six unbeatable steps to be successful..!
100% Sure...


Find the Right Key to Succeed

Success demands Six things..

1. Hard Work

નસીબનાં ભરોસે ના બેસો. સખત મહેનતમાં વિશ્વાસ રાખો. ક્યારેય ઉતાવળ ના કરો અને શોર્ટકટ તો બિલકુલ ના શોધો. કારણકે સફળતાનો કોઇ શોર્ટકટ જ નથી.

2. Patience 

જો તમે ધીરજ ગુમાવો છો તો તમે યુધ્ધ હારી રહ્યા છો. મારી વાત યાદ રાખો : જો કંઇ નથી થઇ રહ્યુ તો તે ધીરે થાય છે અને એકાએક બધુ એકસાથે થાય છે.  મોટા ભાગના લોકો સ્ટેજ (૧) એટલે કે કંઇ નથી થઇ રહ્યુ ત્યારે જ પ્રયત્ન છોડી દે છે.

3. Sacrifice (Pay the Price)

જો તમે જે ઇચ્છો છો તેના માટે ત્યાગ નથી કરતા તો તમે જે ઇચ્છો છો એ જ ત્યાગ કરવાનો વારો આવે છે. જીવનમાં દરેક વસ્તુની એક કિંમત હોય છે.
મુખ્ય સવાલ એ છે કે શું તમે જેવું જીવન ઇચ્છો છો તેના માટે એ કિંમત ચુકવાવા તૈયાર છો ?

Success Guide
The Ultimate Success Mantra : Six Pillars of Success

4. Consistency 

નિયમિતતા એક એવી વસ્તુ છે જે એવરેજ ને એક્સીલેન્ટમાં ફેરવી શકે છે. નિયમિતતા વગર તમે ક્યારેય મોટી સફળતા મેળવી શકતા નથી.

5. Discipline 

મોટીવેશન તમને શરૂ કરાવશે પરંતુ શિસ્ત તમને આગળ વધારશે, માર્ગમાં એવા પણ દિવસો આવશે કે તમને હતાશા આવી જશે અને તમે એ માર્ગમાં આગળ વધવા નહિ માંગો. પરંતુ તમને ગમે કે ન ગમે તમારે એ દિવસોમાં પણ પોતાને ધક્કો મારીને આગળ વધવું પડશે.

 6. Self Confidence 

વિશ્વાસ - આત્મ-વિશ્વાસ એટલે હું બરાબર (મનથી મજબુત) છું, તમને પસંદ હોય કે ના હોય.

જો તમે આ છ સ્ટેપ યાદ રાખી જીવનમાં ઉતારી લીધા અને આ છ આદતોને અપનાવી અમલ કર્યો તો હું શરત લગાવું છું કે સફળતા ક્યાંય જવાની નથી. તમારું લક્ષ્ય તમને મળીને જ રહેશે.

Success will be yours...!!

Also Read:


Comments

Popular posts from this blog

Blog Highlights..

Savings Scheme for Women

Railway Assistant Loco Pilot Recruitment 2024 Out..Check details here..!