Savings Scheme for Women
Savings Scheme for Specially Women by Government of India
Department of Post, Government of India has launched a Scheme namely 'Mahila Samman Savings Certificate' in 2023
Do you know a woman can get upto Rs.32000/- in interset in 2 years by savings in this scheme.
![]() |
A small Step towards Women Empowerment |
ભારત સરકાર દ્વારા ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ અંતર્ગત વર્ષ-૨૦૨૩ માં મહિલાઓ માટે એક ખાસ બચત યોજના શરૂ કરવામાં આવી છે જેનું નામ છે : 'મહિલા સમ્માન સેવિંગ્સ સર્ટીફિકેટ'
લાયકાત:
કોઇ પણ મહિલા પોતે અથવા માઇનોર ગર્લનાં કિસ્સામાં તેના ગાર્ડિયન આ સ્કિમમાં રોકાણ કરી શકે છે.
ડિપોઝીટ:
ઓછામાં ઓછા રૂ.૧૦૦૦/- અને ત્યારબાદ રૂ.૧૦૦/- ના ગુણાંકમાં
વધુમાં વધુ રૂ.૨ લાખ પ્રતિ એકાઉન્ટ
વ્યાજ:
ડિપોઝીટ ઉપર ૭.૫% પ્રતિ વર્ષ વ્યાજ મળશે જે ત્રિમાસીક જમા થશે.
મેચ્યોરિટી:
બે વર્ષ (૦૨ વર્ષ)
આમ, જો રૂ.૨ લાખ તમે બે વર્ષ માટે રોકો છો તો તમને બે વર્ષ બાદ રૂ. ૨,૩૨,૦૦૦/- મળવાપાત્ર થાય છે.
મારા મતે, મહિલાઓ માટે આ અત્યાર સુધીની સૌથી સુરક્ષિત અને આર્કષક સ્કિમ છે.
છે ને જોરદાર સ્કિમ ? તો વધુ જાણકારી માટે આજે જ નજીકની પોસ્ટ ઓફીસનો સંપર્ક કરો.
Comments
Post a Comment